“ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર” એટલે માતૃભૂમિ વિદ્યાભવન...
અમારી શાળામાં બાળભવનથી ધોરણ-૧૨ સાયન્સ/કોમર્સ ના ગુજરાતી માધ્યમના વર્ગો અને બાળભવનથી ધોરણ-૧૦ સુધીના અંગ્રેજી માધ્યમના વર્ગો ચાલે છે. અને અમારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી 20 થી 25% વિદ્યાર્થીઓના ધોરણ-10 અને ધોરણ-12ના બોર્ડના પરિણામોમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે.
વધારે માહિતી માટે સંપર્ક કરો :
MATRUBHUMI VIDHYABHAVAN
(ENG.MED || GUJ.MED)
ADD : NAVJIVAN SOC, DABHOLI CHAR RASTA, VED ROAD, SURAT.
LAND LINE NO : 0261-2521562
MO.NO : 99048 76464
(સંપર્ક કરવાનો સમય = સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦)